ગુજરાત સરકારના વર્ગ -૪ ના કર્મચારીઓને વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે એડહોક બોનસ ચુકવવા બાબત

ગુજરાત સરકારના વર્ગ -૪ ના કર્મચારીઓને વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે એડહોક બોનસ ચુકવવા બાબત
Regarding payment of ad hoc bonus for the year 2021-2022 to Class-IV employees of Gujarat Government
વર્ગ -૪ ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને સને ૨૦૨૧-૨૦૨૨ ના હિસાબી વર્ષ માટે ૩૦ ( ત્રીસ ) દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય કરેલ છે . એડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા રૂ . ૩૫૦૦ / - ની રહેશે .
એડહોક બોનસનો લાભ ફક્ત વર્ગ -૪ ના કર્મચારીઓને મળવાપાત્ર થશે . તા . ૩૧/૩/૨૦૨૨ ના રોજ નોકરીમાં ચાલુ હોય અને ૨૦૨૧-૨૦૨૨ ના વર્ષ દરમ્યાન જેમણે ઓછામાં ઓછી ૬ ( છ ) મહિનાની સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણમાં ચુકવણીને પાત્ર બનશે . પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યા ( નજીકના આખા મહિનામાં ) ના આધારે ગણવામાં આવશે . આ હુકમો હેઠળ મળવાપાત્ર એડહોક બોનસનું પ્રમાણ તારીખ ૩૧/૩/૨૦૨૨ ના રોજ મળવાપાત્ર મળતરના આધારે રહેશે . એડહોક બોનસની ગણતરી સરેરાશ પગાર / ગણત્રી માટેની મર્યાદા એ બે માંથી જે ઓછી હોય તે મુજબ નક્કી કરવાની રહેશે
એડહોક બોનસની ગણતરી સરેરાશ પગાર / ગણત્રી માટેની મર્યાદા એ બે માંથી જે ઓછી હોય તે મુજબ નક્કી કરવાની રહેશે . એક દિવસની એડહોક બોનસની ગણત્રી માટે એક વર્ષના મળતરને ૩૦.૪ થી ભાગવાનું રહેશે . ત્યારબાદ જેટલા દિવસનું એડહોક બોનસ મંજુર કરેલ હોય તેટલાએ તેનો ગુણાકાર કરવાનો રહેશે . દા.ત. પાંચમા , છઠ્ઠા અને સાતમા પગારપંચ મુજબ જ્યાં રૂ .૩૫૦૦ / - થી વધુ પગાર હોય ત્યાં મહત્તમ મર્યાદા રૂ . ૩૫૦૦ / - ધ્યાને લેતાં , ૩૦ દિવસનું એડહોક બોનસ X ૩૦ + ૩૦.૪ = રૂ . ૩૪૫૩.૯૪ ( પુરા રૂપિયામાં ૩૪૫૪ / - ) થશે . ૫ ) ત્રણ વર્ષ કે તેથી વધુ વર્ષ સુધી દરેક વર્ષ માટે ઓછામાં ઓછા ૨૪૦ દિવસ માટે કામ કરેલ હોય તેવા છુટક મજુરો આ એડહોક બોનસની ચુકવણી માટે હક્કદાર બનશે
ગુજરાત સરકારના વર્ગ -૪ ના કર્મચારીઓને વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે એડહોક બોનસ ચુકવવા બાબત
Regarding payment of ad hoc bonus for the year 2021-2022 to Class-IV employees of Gujarat Government
*પગાર બીલ સુધારા*
*1.મેડીકલ ભથ્થું* 
તમામ શિક્ષકશ્રીના - *Rs.1000* (ફિક્સ સિવાય) 
*2.જૂથ વિમો કપાત*
➡️ 2400, 4200 (પ્રથમ ઉચ્ચ.) - *Rs. 400*
➡️ 4400 ( દ્વિતીય ઉચ્ચ.),4600 (તૃતીય ઉચ્ચ.) - *Rs. 800*
*3.ઘરભાડા ભથ્થા*
Sas માં ઓટો ઉપડેટ આવી જશે..ટેબ મારી ને ઓટો સુધરી જશે...(સાતમાં પગારપંચના બેજીક ના *8 %* મુજબ)
*4.અપંગ એલા.*
જે શિક્ષક પહેલેથી અપંગ એલા.લેતા હોય તેવા શિક્ષકોને - *Rs.- 1800*
*5.વાહન એલા.*
જે શિક્ષક પહેલેથી ટ્રા. એલા.લેતા હોય તેવા શિક્ષકોને - *Rs.- 1800* (શહેરી વિસ્તાર)
શિક્ષકો માટે ઓક્ટોબર 2022 ચાલુ માસ નું પગાર બિલ કેવી રીતે બનાવવુ સુચના સાથે જોવાલાયક પરિપત્ર
ઓક્ટોબર 2022 માસ નો પગાર વહેલો કરવા બાબત ઑફીસિયલ પરીપત્ર
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લિટરસી સેન્ટર અમલીકરણ બાબત લેટેસ્ટ પરિપત્ર.
પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ  કઈ કઈ સ્કૂલમાં મંજૂરી મળી તેનું જિલ્લા વાઇઝ લિસ્ટ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.