ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ-B)ની પ્રથમ તબક્કાની મોકૂફ રાખેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા કાર્યક્રમ અંગે નવી તારીખોની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ-B)ની પ્રથમ તબક્કાની મોકૂફ રાખેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા કાર્યક્રમ અંગે નવી તારીખોની જાહેરાત 
આજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિતના કેડરની જા. ક્ર. 212/2023-24 પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
આગામી 11/5, 13/5, 14/5, 16/5, 17/05 અને 20/5ના રોજ 4 શીફ્ટમાં આ પરીક્ષાનું આયોજન કરવામા આવેલ છે. ઉમેદવારો તમામ નવા કોલલેટર તારીખ 8/5/2024ના રોજથી ડાઉનલોડ કરી શકશે.
આ પરીક્ષા લોકસભા ચૂંટણીને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દ્વારા વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં કુલ 5554 જગ્યા ઉપર ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ પરીક્ષાના કાર્યક્રમમાં લોકસભા ચૂંટણીના કારણે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા.
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ-B)ની પ્રથમ તબક્કાની મોકૂફ રાખેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા કાર્યક્રમ અંગે નવી તારીખોની જાહેરાત 
GSSSB Clerk Recruitment 2024 Exam Date Announced 
Gujarat Secondary Service Selection Board, Gandhinagar Advertisement No: 212/202324 Gujarat Secondary Service Class-III (Group-A & Group-B) First Phase Joint Competitive Examination has started from 01/04/2024.
As mentioned earlier on 19/04/2024, the date of the examination program. All shift examinations held on 20, 21, 27, 28 April 2024 and 4, 5 May 2024 were postponed due to administrative reasons. When the date 08/05/2024 and dt. The examination program on 09/05/2024 has been kept unchanged.
ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B ) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રથમ તબક્કાની મોકૂફ રાખેલ પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત 
Date 4/5/2024

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.