શૈક્ષણિક વર્ષ 2024-25 ધોરણ ૩ થી 8 અભ્યાસક્રમ આયોજન બાબત.
જયભારત સહ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે આગામી શૈક્ષણિક વર્ષે 2024-25 દરમિયાન માસવાર કાર્યના દિવસોની સંખ્યા અને તે મુજબ માસવાર અભ્યાસક્રમ ફાળવણી આ સાથે સામેલ છે. તે મુજબ તમામ શાળાઓમાં અધ્યાપન કાર્ય કરાવવાનું રહેશે.
શૈક્ષણિક વર્ષ 2024-25 ધોરણ ૩ થી 8 અભ્યાસક્રમ આયોજન બાબત
ખેડૂતો પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન ખરીદી પર સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
HTAT માટે મહત્વનો પરિપત્ર - ઉચ્ચતર પગાર ધોરણ યોજનાનો લાભ આપવા બાબત
વર્ષ 2024 -25 માટે પત્રક A