શાળા બહારના બાળકોના સર્વેના You Tube કાર્યક્રમ બાબત બાબત

શાળા બહારના બાળકોના સર્વેના You Tube કાર્યક્રમ બાબત બાબત 
તા.28/02/2024ના પત્રથી 6 થી 19 વય જુથના શાળા બહારના બાળકોના સર્વે તા.01/04/2024 થી 17/05/2024 દરમિયાન કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે. આ સંદર્ભે રાજ્ય કચેરી દ્વારા જિલ્લા પ્રોજેક્ટ સ્ટાફ, બી.આર.સી/યુ.આર.સીકો.ઓ,બી.આર.પી તમામ,સી.આર.સીકો.ઓ,સ્પેશિયલ એજ્યુકેટર, સ્પેશિયલ ટીચર,શાળા કક્ષાના મુખ્ય શિક્ષક,બાળમિત્ર, આંગણવાડી વર્કર, આશા વર્કર, વોકેશનલ ટ્રેનર,એસ.એમ.સી,એસ.એમ.ડી.સી તથા તમામ સર્વેયરને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તા.28/03/2024 નારોજ સવારે 10.00 થી 11.00 કલાક દરમિયાન You-Tube માધ્યમથી વર્ચ્યુઅલ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સર્વેયર, સર્વે ટીમને ફોર્મ, સર્વે તેમજ C.T.S સંબંધિત માર્ગદર્શન આપવામાં આવનાર છે.જેથી You Tube કાર્યક્રમમાં જોડાવા માટે સંલગ્ન તમામ જરૂરી સૂચના પાઠવશો તેમજ તેઓ જોડાય તે માટે સુનિશ્ચિત કરશો.
શાળા બહારના બાળકોના સર્વેના You Tube કાર્યક્રમ બાબત બાબત 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.